Well Come SK Yuva Sangathan
- S.K.યુવા સંગઠન
- Oct 31, 2019
- 1 min read
સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના તમામ વડીલો ,યુવાનો અને વિધ્યાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે આપણાં જિલ્લાના આગવી અને પોતાની ઓળખ ધરવતા SK યુવા સંગઠનની વેબ સાઈટ લાંચ કરવામાં આવી છે તો સમાજની વિવિધ માહિતી એમ upload કરવાની હોય દરેકે પોતના મંતવ્યો આપવા નમ્ર વિનંતી છે

Comentarios