top of page

કોરોના મહામારી સમયે મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારોને આર્થિક સહાય તથા કરિયાણા કીટ સહાય
સહાય કરનાર દાતાઓની યાદી
કોરોના મહામારી આર્થિક સહાય પેટે નિચે મુજબ દાન આવેલ છે
1.જગદીશભાઇ ઇલોલ તરફથી Rs. 501/- જમા
2.ગુણવંતભાઈ લવારી તરફથી Rs. 500/-
તથા Rs.100/- હર્ષદભાઈ લવારી કુલ. Rs. 600/- જમા કરાવેલ છે
3.ભીખાભાઈ કાંકણોલ તરફથી Rs. 501/-
4.જગદીશભાઈ આકોદરા તરફથી Rs. 501/- રોકડા જમા
5. ભાવેશ સબુરભાઈ સાંપડ તરફથી Rs. 501/- જમા
6.રાવળ હીંમાંશુ પરેશભાઈ લવારી તરફથી Rs. 500/- જમા
7.રાવળ કીરણભાઈ અમૃતભાઈ લવારી Rs. 501 /- જમા
8.રાવળ જયંતિભાઇ અમૃતભાઇ સલાલ Rs. 501/- જમા
9.રમણભાઇ.એમ.રાવળ ખેરોજ Rs. 1100/- રોકડા જમા
10.કનુભાઇ.એસ. વિરાવાડા Rs. 500/- રોકડા
11. અશ્વીનભાઈ મથુરભાઈ કમાલપુર Rs.500/-
12.રાવળ ચતુરભાઈ માધાભાઈ નાની વાડોલ Rs. 500/- જમા
13.શ્રી રાવળ બાબુભાઇ ગફુરભાઇ Police Constabe તલોદ તરફથી Rs. 1100 જમા
14 .શ્રી રાવળ બાબુભાઇ માધાભાઈ (પૂર્વ પ્રમુખશ્રી સા. કાં. જી. રાવળ યોગી ઉત્તેજક મંડળ) Rs. 500 રોકડા જમા .
15.શ્રી રાવળ નરસિંહભાઈ વી ઇલોલ(ONGC) તરફથી Rs. 1100 જમા
આજ રોજ તા. 29/5/2020ના શુક્રવાર ના રોજ ગામ - સાંપડ, તા-પ્રાંતિજ, જી -સા. કાં. મુકામે
સાબરકાંઠા રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન S.K. રાવળ યોગી યુવા સંગઠન તરફથી
સ્વ. લાલાભાઇ માધાભાઇ રાવળ ના ધર્મપત્ની ને
રોકડા રૂપિયા અંકે 2500/-પુરા અને કરિયાણા ની કીટ (દાતા રામભરોસે ) આપી
આ તબક્કે સમાજ ના આગેવાન શ્રી રાવળ કાન્તીરામ મહારાજ.સાંપડ (ઉપપ્રમુખ શ્રી, સાબરકાંઠા રાવળ યોગી ઉત્તેજક મંડળ)
રાવળ ગુણવંતભાઈ. એમ. લવારી (મહામંત્રી શ્રી સાબરકાંઠા રાવળ યોગી ઉત્તેજક મંડળ )
રાવળ મિતેશભાઈ સબુરભાઈ, સાંપડ (S.K.યુવા મંડળ ના સક્રિય કાર્યકર્તા )
રાવળ રમેશભાઈ આતાભાઈ. સાંપડ,(ઉપપ્રમુખ શ્રી પ્રાંતિજ તાલુકા રાવળ યોગી સમાજ ન્યાય સમિતિ),
રાવળ રામાભાઇ હીરાભાઈ. વાઘપુર (મહામંત્રી શ્રી પ્રાંતિજ તાલુકા રાવળ યોગી વિકાસ મંડળ),
રાવળ જયંતીભાઈ અમૃતભાઈ. સલાલ. (ઓડિટર શ્રી, પ્રાંતિજ તાલુકા રાવળ યોગી વિકાસ મંડળ)
વગેરે આગેવાનો એ હાજરી માં આપી.
Rs. 2800 /- કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2020 માટે રોકડા આપેલ


bottom of page