
સુવિચાર
સમજાતી નથી જિંદગીની રીત એક બાજુ કહે છે કે ધીરજ નાં ફળ મીઠા હોય છે
અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી
મેં ભગવાનનો દરવાજો ખખડાવ્યો તો અવાજ આવ્યો કે શું જોઈએ છે મેં કયું
ભરપુર આયુષ્ય અને સુખ જોઈએ છે તો અવાજ આવ્યો કોના માટે
મેં કયું અત્યારે જે મેસેજ વાંચી રયા છે તે વ્યક્તિ માટે
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે
આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે, આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં, પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે
સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો
ક્યા સુધી મજબુરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા સીખો
કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર, નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી, કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’ શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ, કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છે, પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે, ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં, બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
ખુશીઓનું માપ નથી હોતું. ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી
આવતી ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
પ્રગતિ ભલે ધીમી થાય. પણ ઈમાનદારી રાખજો.
કારણકે, મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..?? જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે ..!!
સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં છે,
જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે…
પ્રેમ એવા લોકો ને કરો કે જેને,
ગણિત ના પ્રમેય ની જેમ સાબિત કરવું ના પડે…
‘મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
रिश्तों में निखार सिर्फ़ हाथ मिलाने से नहीं आता…,
विपरीत हालातों में हाथ थामे रहने से आता है….!!


