top of page

​    વિધ્યાર્થી સન્માન સમારોહ વર્ષ ૨૦૧૯ 

સ્થળ :- યોગી હૉલ કાંકરોલ સ્વામિનારાયણ મંદિર 

તારીખ :- ૧૨/૦૮/૨૦૧૯  સોમવાર  

    સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન SK યુવા સંગઠન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના રાવળ યોગી સમાજ ના વર્ષ ૨૦૧૯ માં શૈક્ષણિક ક્ષ્રેત્રે સિધ્ધી મેળવેલ વિધ્યાર્થીઓનું સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ધોરણ ૧૦ થી માંડી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના વિધ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં દરેક વિધ્યાર્થીને 

૧ નંગ  સ્કૂલ બેગ 

૫ નંગ  ફૂલસ્કેપ નોટબૂક 

૧ નંગ પેડ , ૧ નંગ રોયલસ પેન અને ૨ નંગ મોટીવેશનલ બુક્સ નું વિતરણ કરવામાં આવ્યું  

Copyright © Yogi Art

Developed And Designed By 

Jagdish M Raval, Brahmaninagar,Mahetapura

Contact   7990534470 / 9427695024  

  • whatsapp_PNG4
  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
bottom of page