Message to Our Community જગદીશ રાવળDec 22, 20171 min readમિત્રો આપણાં સમાજના યુવા કોઈ પણ યુવા મિત્રો કે જેઓ રકતદાન કરવા કરવા પોતાના નામ અત્રેની વેબસાઇટ પર મૂકવા માંગતા હોય તેમણે પોતાનો એક પાસપોર્ટ ફોટો, Blood Group ,નામ ,ઉંમર ,સરનામું ,રક્તદાન કર્યાની વિગત,વજન સહિતની માહિતી આપ WhatsApp ગ્રુપ દ્વારા,Email દ્વારા આપ મોકલી શકો છો
Comments