top of page
મહેસાણા રાવળ યોગી સમાજનું ગૌરવ

મહેસાણ જિલ્લાના ખેરાલુ તાલુકાનાં મઢાસણા ગામના વતની આત્મારામ વિઠ્ઠલદાસના નાનાભાઇ રાવળ જયંતી ભાઈભાઈ વિઠ્ઠલદાસને નડિયાદ ખાતે
તેમની પોલીસ સેવામાં PSI તરીકે પ્રમોશન મળતા સમગ્ર રાવળ યોગી સમાજ ગર્વની લાગણી અનુભવે છે.
www.Skyuva.com તથા સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ તથા
SK યુવાં સંગઠન તરફથી અભિનંદન તથા સુભેચ્છાઓ


મહેસાણા જીલ્લા રાવળ યોગી સમાજ બંને મિત્રોને પોલીસની ભરતીમાં પાસ થવા બદલ
અને સરકારી નોકરી બદલ ખૂબ ખૂબ અભિનંદન
bottom of page