top of page

કોણ કરી શકે?
૧૮થી ૬૦ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, જેનુંવજન ૪૫થી ૫૫ કિલો જેટલુ હોય, પલ્સ એટલે કે નાડીના ધબકારા દર મિનિટેસાઠથી સોની વચ્ચે રહેતા હોય.
આટલું ધ્યાન રાખો
રક્તદાતાએ છેલ્લા ૪૮ કલાકમાં બ્લડપ્રેશરની, પેઈનકિલર કે કોઈ પણ પ્રકારની દવા લીધી ન હોવી જોઈએ.
૪૮ કલાક પહેલાંથી આલ્કોહોલ ન લીધું હોય કે સ્મોકિંગ નકર્યું હોય. છેલ્લા છ માસમાં તેના પર કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં ન આવીહોય.
રક્તદાતાને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કમળો થયો ન હોય એજરૃરી છે.
હેપેટાઈટિસ બી, સી અને સિફિલિસ જેવા રોગની તકલીફજીવનમાં ક્યારેય થઈ ન હોય તેમજ એચ.આઈ.વી. ટેસ્ટ નેગેટિવ હોય, તેજ રક્તદાન કરી શકે છે.
પુરુષ વ્યક્તિ દર ૨-૩ મહિને અને સ્ત્રી વ્યક્તિ દર ૪-૬મહિને રક્તદાન કરી શકે છે.
bottom of page