top of page
ઇડર શહેર પોલીસ કર્મીઓ માટે છાશ વિતરણ આયોજન

ઈડર S.K.યુવાસંગઠન ના નિરજ વિજયભાઈ રાવળ એ પોલિસ,આર્મીમેન,

હોમગાર્ડ જવાનોને ઠંડી છાસ પીવડાવવા આયોજન કરવામાં આવ્યું હતું .

આજરોજ હિન્દુ એકતા મંચ ના પાર્થરાજસિંહ ઝાલા , રક્ષક પંચાલ , હિમાંશુ વૈદ્ય, વિશાલ ભટ્ટ , નીરજ રાવળ દ્વારા સાબરકાંઠા જિલ્લા ના ઇડર , વડાલી , ખેડબ્રહ્મા તાલુકામાં ધોમધખતી આવી કાળજાળ ગરમીમાં આપણા સૌનું રક્ષણ કરનાર પોલીસ ભાઈ - બહેનો તથા એક્સ આર્મી ભાઈઓ તેમજ હોમ ગાર્ડ ભાઈઓને ઠંડી છાસ પીવડાવીને એમની સેવાનો નાનો એવો પ્રયત્ન કરવામાં આવ્યો... 

Idar0.jpg
idar02.jpg
iadr01.jpg

Copyright © Yogi Art

Developed And Designed By 

Jagdish M Raval, Brahmaninagar,Mahetapura

Contact   7990534470 / 9427695024  

  • whatsapp_PNG4
  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
bottom of page