શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વર્ષ-૨૦૨૦

Corona સંક્રમણ ને કારણે જાહેર સ્વાસ્થ્ય સુરક્ષા ના કારણો સર કાર્યક્રમ સ્થગિત કરેલ છે
અને ધોરણ 10/12/ કોલેજ ના વિધ્યાર્થીઓને નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શિકા પુસ્તક નું વિતરણ SK યુવા સંગઠનના કાર્યકરો દ્વારા ઘરે પહોચાડવાની કરવામાં છે

સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન
SK યુવા સંગઠન આયોજિત
નિઃશુલ્ક
શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વર્ષ-૨૦૨૦
સમાજના વડીલ બંધુઓ અને ધોરણ ૧૦ / ૧૨ અને સ્નાતક માં અભ્યાસ કરતાં
રાવળ યોગી સમાજના વિધ્યાર્થી મિત્રો અને દિકરીઓ માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવનાર છે
સમાજના શિક્ષિત તજજ્ઞો અને સમાજના
સરકારી સેવામાં પ્રવૃત અને નિવૃત સરકારી કર્મચારીઓ
તેમજ ખાનગી વ્યવસાય કરતાં સમાજના સફળ વ્યક્તિઓ દ્વારા આપણાં સમાજના વિધ્યાર્થી મિત્રો માટે
તા.૦૪/૦૪/૨૦૨૦ ને રવિવારના રોજ શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન કરેલ છે
તો સમાજના દરેક વિધ્યાર્થી મિત્રો અને વડીલોએ આ કાર્યક્રમમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે
સ્થળની જાણ પછીથી કરવામાં આવશે
પ્રમુખશ્રી—રમણભાઈ એમ રાવળ ખેરોજ ( ૯૨૬૫૩ ૫૪૮૪૮)
મહામંત્રી-ગુણવંતભાઈ એમ રાવળ (લવારી)૯૪૦૮૦૬૦૧૨૧
સહમંત્રી-વિષ્ણુભાઈ એમ. રાવળ (તાજપુરી) ૯૮૨૫૩૧૦૮૩૬
ચેરમેન શિક્ષણ સમિતિ- રામભાઇ એસ રાવળ (હડિયોલ) ૯૯૧૩૯૯૦૪૮૮
SK યુવા સંગઠન કાર્યકર્તા
જગદીશભાઈ એમ રાવળ (ઇલોલ) ફાર્માસિસ્ટ સરકારી આયુર્વેદ હૉસ્પિટલ હિંમતનગર - ૯૪૨૭૬૯૫૦૨૪
જગદીશભાઈ બી રાવળ (આકોદરા) RJ Computer ૯૪૨૯૪૪૮૦૧૯
નટુભાઈ રાવળ દાંત્રોલી ૭૦૧૬૪૨૦૬૪૮ મુકેશભાઇ રાવળ સાબલી ૯૪૨૮૨૮૮૮૭૦
રણજીતભાઈ રાવળ તાજપુર કેમ્પ
રણજીતભાઈ ભાઈ રાવળ તાજપુર કેમ્પ