રાવળ યોગી સમાજનું ગૌરવ









પાટણ જીલ્લા ના ધીણોજ ના વતની રાવળ યોગી કિર્તિભાઈ તથા નિરુબેન ના સુપુત્ર જયકુમાર કિર્તિભાઈ રાવળ B. E. Electrical
જેઓએ ગુજરાત સરકારની GPSC કક્ષાની ડેપ્યુટી કલેક્ટર ની પરીક્ષા પાસ કરી અને ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે
પસંદગી પામેલ છે તે બદલ Skyuva.com તરફથી અભિનંદન
પ્રાથવી ઘનશ્યામભાઈ ભટ્ટી (રાવળ દેવ)
વઢવાણ યુનિવર્સિટી CIVIL Engineer
અમદાવાદ CEPT યુનિવર્સિટી M.Tech. Geometric Engineer
ISRO,CAG, CRDF, તેમજ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી સમાજનું અને પરિવારનું ગૌરવ વધારેલ છે. તેમજ હાલમાં આપે ESRI INDIA નોઇડા ખાતે જોડાઈ કારકિર્દી પ્રાપ્ત કરી છે તે બદલ સમગ્ર રાવળદેવ સમાજને આપ પર ગર્વ છે.
Skyuva.com તરફથી અભિનંદન
નામ :- રાવળ યોગી જગદિશકુમાર મંગાભાઈ (પિલવાયા)
અભ્યાસ :- D.Pharm In Ayurveda / B.A In English Literature
સામાજિક સ્ટેટસ :-કારોબારી સદસ્ય સા.કા.જિલ્લા રા.યોગી.ઉ.મંડળ
વિચારક :- SK yuva રાવળ યોગી યુવા સંગઠન
Owner and Developer :- website www.Skyuva.com www.jaydhanvantari.com
વ્યવસાયી status :- Pharmacist (Department Of AYUSH Govt.Of Gujarat)
નામ : બાબુભાઈ માધાભાઈ (પિલવાયા)
ગામ: આકોદરા તા.હિંમતનગર (SK)
સામાજીક સ્ટેટસ : પુર્વ મંત્રીશ્રી મહામંત્રી સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ
અધ્યક્ષ સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓનું આયોજન
વ્યવસાય :- નિવૃત શિક્ષક
નામ : રાવળ પ્રવીણભાઈ બાબુભાઈ (પિલવાયા)
રાવળ મધુબેન પ્રવીણભાઈ
ગામ:આકોદરા તા.હિંમતનગર (SK)
સામાજીક સ્ટેટસ : સામાજીક કાર્યકર
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓ
વ્યવસાય :- શિક્ષક અને શિક્ષિકા (વડાલી તાલુકા)
નામ : રાવળ ભીખાભાઇ હરિભાઇ
ગામ: આગલોડ તા.વિજાપુર હાલ નું વતન:-બ્રહમાણીનગર મહેતાપુરા,હિંમતનગર (SK)
સામાજીક સ્ટેટસ : સામાજીક કાર્યકર
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓનું આયોજન
વ્યવસાય :- નિવૃત સામજ કલ્યાણ અધિકારીશ્રી
નામ : રાવળ ચતુરભાઈ માધાભાઈ
ગામ: વાડોલ તા.ઈડર (SK)
સામાજીક સ્ટેટસ : સામાજીક કાર્યકર
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓનું આયોજન
વ્યવસાય :- શિક્ષક (એકલારા પ્રાથમિક શાળા તા,ઇડર)
નામ : ગુણવંતભાઈ એમ રાવળ
ગામ: લવારી તા.તલોદ (SK)
સામાજીક સ્ટેટસ : મહામંત્રી સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓનું આયોજન
વ્યવસાય :- LIC Agent
નામ : રાવળ રમણભાઈ મણાભાઈ
ગામ: ખેરોજ તા.ખેડબ્રહ્મા (SK)
સામાજીક સ્ટેટસ : પ્રમુખ સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ
વિશિષ્ટ કામગીરી : સમાજમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસની પ્રવૃતિઓનું આયોજન