top of page
બનાસકાંઠા જીલ્લા રાવળ યોગી સમાજનું ગૌરવ
રાવળ યોગી સમાજનું ગૌરવ એવા
ડૉ. કાજલબેન ભરતકુમાર ભાંડવા
એમ.પી.શાહ કૉલેજ જામનગરથી સફરતા પૂર્વક M.B.B.S.નો અભ્યાસ પૂર્ણ કરી
ડોકટર પદવી હાંસલ કરી સમાજમાં એમનું અને એમના સમગ્ર ભાંડવા પરિવારનું નામ ઉજ્વળ કર્યું છે.
એ બદલ સમગ્ર રાવળ યોગી સમાજ વતી
ડૉ. કાજલબેન ને શુભેચ્છોઓ પાઠવે છે. અને આપ આપના વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ખ્યાતિ પ્રાપ્ત કરો એવી હ્રદયથી આશીર્વાદ
bottom of page