top of page
સ્વચ્છ ભારત અભિયાન
૨ જી ઑક્ટોબર ૨૦૧૮ ગાંધી જયંતી નિમિત્તે ઈડર શહેરમાં સાબરકાંઠા રાવળ યોગી ઉત્તેજક મંડળ અને SK યુવ સંગઠન દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં ...
આજરોજ તા:-૨/૧૦/૧૮ ને
મંગળવાર પૂજ્ય ગાંધી બાપુ ની ૧૫૦ મી જન્મ જયંતી ના દિવસે, સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ અને SK યુવા સંગઠન દ્વારા
"સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત" અંતર્ગત સફાઈ અભિયાન નો કાર્યક્રમ,
ઇડર શહેર ના દામોદર કોમ્પ્લેક્ષ એરિયા માં કરવામાં
આવ્યો.
જેમાં સા.કા. જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ ના પ્રમુખશ્રી રાવળ રમણભાઈ એમ.(ખેરોજ), મહામંત્રી શ્રી
ગુણવંતભાઈ એમ.(લવારી)
ઉપપ્રમુખશ્રીઓ(૧)રાવળ રાજુભાઇ પી.(નાની વાડોલ)(૨)કનુભાઈ એસ.(વિરાવડા)
(૩)નિલેષભાઈ એ.(નવાનગર
(૪)કાંતિભાઈ એસ.(સાંપડ)
ખજાનચી
(૧)મંગળદાસ જે.(વાડોઠ)
સહમંત્રી (૧)શ્રીમતી કૈલાસબેન એન.(ઇડર)(૨)શ્રીમતી મધુબેન એ.(કમાલપુર)
મંત્રીશ્રી રાજુભાઇ (તલોદ)
ઇડર નગર પાલિકા ઉત્સવ સમિતિ ઉપપ્રમુખ શ્રી નટુભાઈ
બી.(ઇડર),ડૉ. શ્રી નટુભાઈ એ.(દાંતરોલી),ડૉ. શ્રી વિજયભાઈ એ.(દાંતરોલી-ઇડર)ડૉ. શ્રી રાજુભાઇ(સાબલી)
કારોબારી સભ્યશ્રી જેઠાભાઇ સી.(કુકડીયા)
SK યુવા સંગઠન ના ઉત્સાહિત નવયુવાનો(૧) રાવળ મુકેશભાઈ એ.(શિક્ષકશ્રી)(૨) રાવળ ગીરીશભાઈ કે.(૩)રાવળ
અજયભાઈ ડી(તમામ સાબલી)
(૧)કનુભાઈ ડી.(કોન્ટ્રાકટર)
(૨)કરણભાઈ આર.(૩) નરસીભાઈ એસ.(૪)રમણભાઈ સોમાભાઈ
(૫)સેંધાભાઈ એસ.(૬)જીવાભાઈ ખોડાભાઈ
તેમજ ખેરોજ, વડાલી,કુકડીયા,નેત્રમાલી,
ઇડર ના નવયુવાનો
તાલુકા પ્રમુખશ્રીઓ
----------//////--------
(૧)રાવળ ભીખાભાઇ રણછોડભાઈ (તાજપુરી)
હિમતનગર
(૨)રાવળ રમણભાઈ શંકરભાઇ(નાના કોટડા) ઇડર
(૩)રાવળ ખેમાંભાઈ (ખેરોજ) ખેડબ્રહ્મા
તેમજ અન્ય આજુબાજુ ના
રાવળ યોગી સમાજના ભાઈઓ એ ઉપસ્થિત રહી
સફાઈ અભિયાન કાર્યક્રમ
ઉજવી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.
કાર્યક્રમ ઉજવવામાં ઇડર નગરપાલિકા એ ટ્રેકટર, જાડું,તગારા,પાવડા જેવી સાધનિક સહાય આપી સહભાગી બની.
સ્વચ્છ ગુજરાત ,સ્વસ્થ ગુજરાત.
જય હો રાવળદેવ સમાજ
bottom of page