તેજસ્વી તારલા ઈનામ વિતરણ અને સન્માન સમારોહ
સાબરકાંઠા રાવળ યોગી ઉત્તેજક મંડળ તથા SK યુવા સંગઠન દ્વારા સાબરકાંઠા જિલ્લાના રાવળ યોગી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ તા. 12/08/2019 ને સોમવાર ના રોજ આયોજન કરેલ છે . તો સમગ્ર સમાજ બંધુ ને ભાવ ભીનું આમંત્રણ છે