
કોરોના વાઈરસ મહામારી સામે નિઃશુલ્ક આયુર્વેદિક ઔષધિય ઉકાળા કેમ્પ
SK યુવા સંગઠન તથા રાવળ યોગી ઉત્તેજક મંડળ સમાજ સાબરકાંઠા
દ્વારા આયોજિત આયુર્વેદિક અમૃતપેય ઉકાળા કેમ્પની વિગતવાર માહિતી
સાંપડ ગામે નિઃશુલ્ક ઉકાળા કેમ્પ નું આયોજન
શ્રી સાબરકાંઠા જિલ્લા રાવળ યોઞી ઉત્તેજક મંડળ..
તથા S.K.યુવા સંગઠન ધ્વારા....પ્રાતિજ તાલુકા ના સાંપડ મુકામે...કોરોના વાયરસ ની ઇફેક્ટસામે રક્ષણ માટે..
આયુર્વેદિક અમૃત પેય નિઃશુલ્ક ઉકાળ। નુ વિતરણ કરવા માં આવ્યુ...હાજર સમાજ ના આઞેવાનો....રાવળ રમિલાબેન સી...(સરપંચ શ્રી સાંપડ.) ..રાવળ ચંદુભાઇ.એલ.. (પ્રમુખ શ્રી..પ્રાંતિજ તા.રા.યો.વિ.મંડળ)..રાવળ ગુણવંતભાઇ.એમ..(મહામંત્રી સાબરકાંઠા જિ.રા .યો.ઉ.મંડળ)..બાબુભાઇ.એમ.રાવળ..(આકોદરા)...ભીખાભાઇ.આર.રાવળ..(પ્રમુખ શ્રી.ન્યાય સમિતી..સાબરકાંઠા જિ.રાવળ યોગી સમાજ)..કાન્તિરામ મહારાજ..સાંપડ...
જઞદિશભાઇ.એમ.રાવળ..ઇલોલ.(S.K.યુવા સંઞઠન)
જગદિશભાઈ.બી.રાવળ..(S.K.યુવા સંગઠન)
.તથા સાંપઙ ઞામના આગેવાનો તથાયુવાનો એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો..ખુબ ખુબ અભિનંદન....મહામંત્રી..ઞુણવંતભાઇ.એમ.રાવળ.


સલાલ ગામે નિઃશુલ્ક ઉકાળા કેમ્પ નું આયોજન
આજ રોજ તા 12/4/2020 ના રવિવાર ના રોજ સવારે
જગદીશભાઈ રાવળ ઇલોલ (ફાર્માસીસ્ટ, આયુર્વેદિક હોસ્પિટલ, હિંમતનગર ), સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ, સંલગ્ન S.K.યુવા મંડળ ના સહયોગ થી આયુર્વેદિક ઉકાળા નું આયોજન સલાલ ખાતે કર્યું હતું , જેનો સલાલ ની જનતા એ ખુબ લાભ લીધો હતો. ઉકાળો આશરે 110લીટર જેટલો બનાવ્યો હતો. એ પણ ખૂટી પડ્યો હતો. આ આયોજન મા સહકાર આપનાર સરપંચ શ્રી રાજુભાઈ. બી. પટેલ, ડે. સરપંચ શ્રી દીપકસિંહ પરમાર પ્રકાશભાઈ. બી. શાહ, લક્ષમણભાઇ. બી ખાંટ, પંકજભાઈ (વર્ધમાન રેડિમેડ ) લક્ષ્મી ટ્રેડિંગ કંપની, રાવળ જયંતિભાઇ સલાલ.( સભ્ય શ્રી.સા.કાં.જિ.રા.યો.ઉ.મંડળ) રાવળ ગુણવંતભાઇ (લવારી) મહામંત્રી..સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ. શ્રી રાવળ રામાભાઇ એચ (મહામંત્રીશ્રી પ્રાંતિજ રા. યો. વિકાસ મંડળ )શ્રી કાન્તીરામ મહારાજ સાંપડ (ઉપ. પ્રમુખશ્રી સાબરકાંઠા રા. યો. ઉં.મંડળ )વિજયભાઈ જે રાવળ, શંકરભાઇ એલ ખાંટરાજુભાઈ બી રાવળ. હાજર રહી સેવા પુરી પાડેલ હતી.


પ્રાંતિજ તાલુકાનાં વાઘપૂર ગામે નિઃશુલ્ક ઉકાળા કેમ્પ નું આયોજન
કોરોના વાઇરસ જેવા રોગ સામે રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુવેર્દિક અમૃતપેય ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ના વાઘપુર ખાતે જગદીશભાઈ રાવળ ઇલોલ (ફાર્માસીસ્ટ, આયુર્વેદિક હોસ્પિટલ- હિંમતનગર), સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળના મહામંત્રી ગુણવંતભાઈ રાવળ લવારી તેમજ પ્રાંતિજ તાલુકા રાવળ યોગી સમાજના મંત્રી રામભાઈ એચ.રાવળ (વાઘપુર) દ્વારા આયુર્વેદિક ઉકાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૦૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.
આ સેવાકીય કાર્યમાં વાઘપુર ગ્રામ પંચયાત સરપંચ ભરતસિંહ એમ.રાઠોડ, ઉપસરપંચ કનુભાઈ એન.દેસાઈ, દિલીપસિંહ એસ.રાઠોડ (પં.સભ્ય), પોપટસિંહ એલ.ચૌહાણ (પં.સભ્ય), કેશરીસિંહ પી.રાઠોડ (ચેહર મંડપ સર્વિસ), જશુભાઈ એ.પ્રજાપતિ, ગાભુસિંહ ડી.રાઠોડ, પ્રેમજીભાઈ એસ.પરમાર, કાળાજી એમ.ચૌહાણ, પ્રહલાદભાઈ એમ.પરમાર (પૂર્વ સરપંચ, વાઘપુર) તથા ગામના નામી અનામી આગેવાનોએ સહકાર આપી ઉકાળા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


SK યુવા સંગઠન તથા સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ દ્વારા
કાંકણોલ - તા.હિંમતનગર ખાતે
નિઃશુલ્ક અમૃતપેય આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું
AYUSH વિભાગ ગુજરાત સરકારશ્રી ના માર્ગ દર્શન મુજબ સરકારી આયુર્વેદ હૉસ્પિટલ હિંમતનગર ના સહયોગથી કાંકરોલ ગામમાં તા. ૧૮/૦૪/૨૦૨૦ ને શનિવારે સવારે ૦૯ :૦૦ કલાકે અમૃત પેય ઉકાળનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રાવળ ભીખાભાઇ આર. રાવળ (પ્રમુખશ્રી ન્યાય સમિતિ સા.જી.રા.યોગી.ઉ.મંડળ), ગુણવંતભાઈ એમ રાવળ (મહામંત્રી સા.જી.રા.યોગી.ઉ.મંડળ), તથા જગદીશભાઈ એમ રાવળ ( SK યુવા સંગઠન સક્રિય કાર્યકર તથા ફાર્માસિસ્ટ સરકારી આયુર્વેદ હૉસ્પિટલ હિંમતનગર) ના સહયોગ થી સામાજિક સરકાર શ્રીના નિયમ મુજબ સામાજિક અંતર (Social Distance) રાખી કાંકણોલ ગામમાં તા. ૧૮/૦૪/૨૦૨૦ ને શનિવારે સવારે ૦૯ :૦૦ કલાકે અમૃત પેય ઉકાળનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટા પ્રમાણમા લોકોએ સેવાનો લાભ લીધેલ છે.

