top of page

યુવા સંગઠન મિટિંગ

રવિ, 07 જાન્યુ

|

મરડીયા હાઈસ્કૂલ,શામળાજી મોડાસા હાઇવે મરડીયા

સાબરકાંઠા અરવલ્લી યુવા સંગઠનની મિટિંગ તારીખ 07/01/2018 ના રોજ મોડાસા ખાતે રાખેલ છે તે માટે બાકરોલ વાળા રાજુભાઈનો સંપર્ક કરવો 99781 61227

Registration is Closed
See other events
યુવા સંગઠન મિટિંગ
યુવા સંગઠન મિટિંગ

Time & Location

07 જાન્યુ, 2018 11:00 AM – 5:00 PM

મરડીયા હાઈસ્કૂલ,શામળાજી મોડાસા હાઇવે મરડીયા

About the event

આપણાં સમાજમાં સંગઠનનો અને સામાજિક એકતાનો સૌથી મોટો અભાવ છે.

માટે આપણે સૌ એ સંગઠિત થઈ, ભેગા મળી એક એવા સંગઠનની રચના કરીએ

જેના થકી આપણે…આપણાં સમાજ ને…ગામને....મહોલ્લાને....અને....આપણાં કુટુંબમાં પ્રવર્તતી

જુદાપણાંની અને અદેખાઈની ભાવનાને દૂર કરી સમાજને એકરૂપ કરી શકીએ

તો સંગઠન રચવા માટે ના આપણાં વિચારો રજૂ કરવા આપણાં સમાજના તમામ યુવકોને

આ મિટિંગમાં જાહેર આમંત્રણ છે.

Share this event

Copyright © Yogi Art

Developed And Designed By 

Jagdish M Raval, Brahmaninagar,Mahetapura

Contact   7990534470 / 9427695024  

  • whatsapp_PNG4
  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
bottom of page