top of page


અવિપત્તિકર ચૂર્ણ
-: દ્રવ્યો :-
નસોતર ૫૦ ગ્રામ ,
નાગરમોથ.
ત્રિફલા ,
વાવડીંગ ,
સૂંઠ,
એલચી ,
મરી ,
પીપર ,
તમાલપત્ર એક એક ગ્રામ ,
લવિંગ ૧૦ ગ્રામ અને સાકર ૫ ગ્રામ ,
બધા દ્રવ્યો ભેગા કરી બારીક વાટી લેવા અને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું.
અનુપાન
દ્રાક્ષનું પાણી અથવા સાદા પાણી સાથે લેવું
કયા રોગ પર
હરસ –મસા ,સ્ત્રીઓને પાણી પડવું ,પથરી , અમ્લપિત્ત વગેરમાં ઉપયોગી છે
ड्रग्स
नासोर 50 ग्राम, नागारामोथ .त्रिफला , लौंग, अदरक, इलायची, काली मिर्च, पीपर , तमालपत्र 1 - 1 ग्राम ,
10 ग्राम लौंग और 5 ग्राम चीनी, सभी सामग्री को एक पेस्ट बनाने और एक स्कार्फ बनाने के लिए जोड़ती है।
अनुपान :-
पानी या सादे पानी से घिरी हुई
बवासीर, महिलाओं, पानी, पत्थर, उभयचरों में कौन सी बीमारी उपयोगी है?
bottom of page